ભીખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખેરાત માગવી.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભિખારી થવું.

મૂળ

सं. भिक्ष, प्रा. भिक्ख