ભીછરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીછરું

વિશેષણ

  • 1

    ભૂંડના જેવા બરડ અને ઊભા (વાળ).

નપુંસક લિંગ

  • 1

    જુઓ ભીંછાં.

મૂળ

જુઓ ભીંછાં