ગુજરાતી

માં ભીજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભીજવું1ભીંજવું2

ભીજવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ભીંજવું; ભીનું થવું; પલળવું.

મૂળ

हिं. भिजाना ( सं. अभ्यंज्) સર૰; दे. भिंजा અભ્યંગ; માલિશ

ગુજરાતી

માં ભીજવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભીજવું1ભીંજવું2

ભીંજવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પલળવું.

મૂળ

જુઓ ભીંજવું