ભીડંભીડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીડંભીડા

સ્ત્રીલિંગ

  • 1

    કચડાકચડી; ભારે ભીડ; ખૂબ ગિરદી.

  • 2

    લડાઈ.

મૂળ

જુઓ ભીડ, ભીડવું