ભીડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વાસવું; બંધ કરવું.

 • 2

  કસવું.

 • 3

  કસવું; બાંધવું.

 • 4

  દબાવવું; ભેટવું.

મૂળ

दे. भिड

અકર્મક ક્રિયાપદ​

 • 1

  +ભડવું; ઝૂઝવું.