ભીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીનું

વિશેષણ

  • 1

    પલળેલું.

  • 2

    શ્યામ ઉદા૰ ભીનેવાન.