ભીંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીંસ

સ્ત્રીલિંગ

  • 1

    ભીંસાવું તે; દબાણ; ધક્કો.

મૂળ

सं. पिष् ઉપરથી

ભીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીસ

પુંલિંગ

  • 1

    ભિલ્લુ; ભેરુ.

મૂળ

સર૰ म. भिडू; प्रा. भिल्लिअ=આખામાંથી પાડેલો ટુકડો