ભીંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભીંસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દાબવું; પીલવું.

  • 2

    ભેટવું; ચાંપવું.