ભૂખમરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂખમરો

પુંલિંગ

  • 1

    ભૂખથી મરો થવો તે; ભૂખથી ચીમળાવું કે મરવું પડે તે કે તેવી દશા.