ગુજરાતી

માં ભોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભો1ભો2

ભો1

અવ્યય

  • 1

    ઓ! એ! (સંબોધનનો) ઉદ્ગાર.

ગુજરાતી

માં ભોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભો1ભો2

ભોં2

સ્ત્રીલિંગ

  • 1

    ભોંય.

ગુજરાતી

માં ભોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભો1ભો2

ભો

પુંલિંગ

  • 1

    ભય.

મૂળ

'ભય' ઉપરથી

ગુજરાતી

માં ભોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભો1ભો2

ભોં

નપુંસક લિંગ & અવ્યય

  • 1

    ભૂંગળ કે ગાયના બરાડવાનો અવાજ.

મૂળ

રવાનુકારી