ભોગભૂમિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોગભૂમિ

સ્ત્રીલિંગ

  • 1

    (કર્મભૂમિથી ઊલટી) જ્યાં નવો પુરુષાર્થ નથી થઈ શકતો, પણ જૂના પુરુષાર્થનાં ફળ જ ભોગવવાનાં હોય છે, તેવી સ્વર્ગ વગેરે જગા.