ભોળું બ્રહ્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભોળું બ્રહ્મા

વિશેષણ

  • 1

    ભોળું અને ભલું; નિખાલસ ને ખુલ્લા દિલનો માણસ.

  • 2

    છેતરાઈ જાય એવું મૂરખ માણસ.

મૂળ

+ભલું?