મકરંદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મકરંદ

પુંલિંગ

 • 1

  ફૂલનું મધ.

 • 2

  ફૂલની રજ.

 • 3

  ભમરો.

 • 4

  કોકિલ.

મૂળ

सं.