મુકરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુકરી જવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નામુક્કર જવું; કહીને ફરી જવું.

મૂળ

સર૰ हिं. मुकरना; म. मुकरणे; अ. मुकिर ઉપરથી?