મુકુલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુકુલિત

વિશેષણ

  • 1

    કળીઓવાળું.

  • 2

    અડધું ઊઘડેલું, અડધું બંધ.

મૂળ

सं.