મખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મખ

પુંલિંગ

 • 1

  યજ્ઞ.

મૂળ

सं.

મુખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખ

નપુંસક લિંગ

 • 1

  મોં.

 • 2

  ચહેરો.

 • 3

  આગલો કે ઉપરનો ભાગ.

 • 4

  નદી જ્યાં દરિયાને મળે તે સ્થાન.

 • 5

  કાવ્યશાસ્ત્ર
  નાટકનું મૂળ કારણ કે બીજ; એક સંધિ.

મૂળ

सं.

મેખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેખું

નપુંસક લિંગ

 • 1

  અફીણ.

મેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેખ

સ્ત્રીલિંગ

 • 1

  મેષ રાશિ.

મેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેખ

સ્ત્રીલિંગ

 • 1

  ખીલી.

 • 2

  ફાચર.

મૂળ

फा.