મુખરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખરિત

વિશેષણ

  • 1

    ખખડતું; અવાજ કરતું.

  • 2

    વાચાળ.

મુખરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુખરિત

પુંલિંગ

  • 1

    મુખી; આગેવાન.