મેખળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેખળા

સ્ત્રીલિંગ

  • 1

    કંદોરો; કટિમેખલા (ખાસ કરીને સ્ત્રીની).

  • 2

    ફરતી વર્તુલાકાર રેખા કે મર્યાદા.

મૂળ

सं.