મેખ મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેખ મારવી

  • 1

    ખીલી મારવી.

  • 2

    ફાંસ મારવી; અડચણ ઊભી કરવી.

  • 3

    અટળ કરવું; ફેરફાર ન થઈ શકે તેવું કરવું.