મુગટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગટો

પુંલિંગ

  • 1

    એક રેશમી વસ્ત્ર; મુકટો.

મૂળ

सं. मुक्तक (કીડો નીકળી ગયા પછીના રેશમમાંથી વણેલું); સર૰ म. मुकटा, मुगटा