મૃગતૃષ્ણાન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃગતૃષ્ણાન્યાય

પુંલિંગ

  • 1

    જેમ રણમાં ભરબપોરે જળની ભ્રાન્તિ થતાં તરસ્યો મૃગ તેને મેળવવા દોડે એમ સંસારમાં મોહમાયાથી ભ્રાન્ત થઈને તેના માટે દોડાદોડ કરતા મનુષ્યોના સંદર્ભમાં આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.