ગુજરાતી

માં મગદૂરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મગદૂર1મૃગેંદ્ર2

મગદૂર1

સ્ત્રીલિંગ

  • 1

    તાકાત.

  • 2

    હિંમત.

મૂળ

જુઓ મકદૂર; સર૰ हिं.; म.

ગુજરાતી

માં મગદૂરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મગદૂર1મૃગેંદ્ર2

મૃગેંદ્ર2

પુંલિંગ

  • 1

    સિંહ.

મૂળ

+इंद्र