મગબાફણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગબાફણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મનમાં ને મનમાં મૂંઝાવું કે બળવું તે.

  • 2

    રિસાવું કે અણમના રહેવું તે.

  • 3

    લાકડાં છાણાં કરાંઠી વગેરે બળતણ.