મુગલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગલાઈ

વિશેષણ

 • 1

  મુગલ સંબંધી.

મુગલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુગલાઈ

સ્ત્રીલિંગ

 • 1

  મુગલનો અમલ-રાજ્ય.

 • 2

  લાક્ષણિક ઠાઠમાઠ; ભપકો.

 • 3

  સ્વેચ્છાચારી રાજ્ય; અંધાધૂંધી કે જુલમ.