મંગળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંગળા

સ્ત્રીલિંગ

 • 1

  વૈષ્ણવ મંદિરમાં ઠાકોરજીનાં પ્રભાતમાં પહેલાં દર્શન.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  દુર્ગા.

 • 2

  હળદર.

 • 3

  દુર્વા.