મગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગિયું

વિશેષણ

  • 1

    મગ જેવડું.

મૂળ

'મગ' ઉપરથી?

મગિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગિયું

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનું એક જાતનું સુતરાઉ લૂગડું.