મગ ને અડદ ભેગા ભરડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મગ ને અડદ ભેગા ભરડવા

  • 1

    ખીચડો કરવો; જેમ આવ્યું તેમ ખરું ખોટું -સેળભેળ બોલવું.