મેઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઘ

પુંલિંગ

  • 1

    વરસાદ.

  • 2

    વાદળ.

  • 3

    એક રાગ.

  • 4

    એક છંદ.

મૂળ

सं.