મઘમઘવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઘમઘવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખુશબો ફેલાવી; મહેકવું.

મૂળ

प्रा. मघमघ