મેઘાધિપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઘાધિપ

પુંલિંગ

  • 1

    પુષ્કરાવર્તક વગેરે મેઘના અધિપતિઓમાંનો એક.

મૂળ

+अधिप