મૅચ્યૉરિટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅચ્યૉરિટી

સ્ત્રીલિંગ

  • 1

    મુદત પાકી જવી તે; પરિપક્વતા; પાકટતા; પ્રૌઢિ.

  • 2

    વયસ્કતા; પુખ્તતા.

મૂળ

इं.