મછન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મછન

નપુંસક લિંગ

  • 1

    જમ્યા પછી મોં સાફ કરવું-આચમન કરવું તે; ચળું.

મૂળ

सं. मृश् કે मृज्