મૂછના આંકડા વાળવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂછના આંકડા વાળવા

  • 1

    ફાંકડાપણું કે મર્દાઈ બતાવવા મૂછના બે છેડા ઊભા રહે તેમ આમળવા.