મુંજબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંજબંધ

પુંલિંગ

  • 1

    મુંજનો કંદોરો (જનોઈ દેતી વખતે પહેરાવે છે).