મજમુદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજમુદાર

પુંલિંગ

 • 1

  પરગણાનો હિસાબ રાખનારો અમલદાર; હિસાબ તપાસનાર.

 • 2

  ભાગીદાર.

 • 3

  એક અટક.

મૂળ

સર૰ म. मजमू=જમીન ઉપર કર વસૂલ કરવાનો અધિકાર

મજમૂદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજમૂદાર

પુંલિંગ

 • 1

  પરગણાનો હિસાબ રાખનારો અમલદાર; હિસાબ તપાસનાર.

 • 2

  ભાગીદાર.

 • 3

  એક અટક.

મૂળ

સર૰ म. मजमू=જમીન ઉપર કર વસૂલ કરવાનો અધિકાર