મુજહામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુજહામત

સ્ત્રીલિંગ

  • 1

    અટકાવ; પ્રતિબંધ.

  • 2

    ચર્ચા; વિવેચન.

  • 3

    ખોતરણાં.

મૂળ

अ. मुजाहमत