મુઝવણકારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુઝવણકારક

વિશેષણ

  • 1

    મૂંઝવણ કરે એવું કે કરનારું.