મુઝવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુઝવણી

સ્ત્રીલિંગ

  • 1

    મુઝાવું તે; મૂંઝવણી; અકળામણ; બેચેની.

મૂળ

'મુઝાવું' ઉપરથી

મૂંઝવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંઝવણી

સ્ત્રીલિંગ

  • 1

    અકળામણ; ગભરામણ; વ્યગ્રતા; ઉચાટ.

મૂળ

જુઓ મુઝાવું