મઝિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઝિયારું

વિશેષણ

  • 1

    સહિયારું; પંતિયાળું.

નપુંસક લિંગ

  • 1

    ભાગિયાભાગ; ભાગીદારી.

મૂળ

दे. मज्झआर ( सं. मध्य)=વચ; મધ્ય