મટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટક

સ્ત્રીલિંગ

 • 1

  મટકો; ચાળો.

મૂળ

જુઓ મટ

મટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટકું

નપુંસક લિંગ

 • 1

  આંખનો પલકારો.

 • 2

  મટકી; માટલી; હાંલ્લી.

 • 3

  [?] કઠોળમાં થતું એક જીવડું.

મૂળ

સર૰ हिं. मटक -का

મટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટકું

નપુંસક લિંગ

 • 1

  માટલી; હાંલ્લી.

મૂળ

સર૰ दे. मडक्क; हिं मटका, म. मडकें