ગુજરાતી

માં મટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મટર1મૅટર2

મટર1

નપુંસક લિંગ

 • 1

  એક કઠોળ-વટાણા.

મૂળ

हिं.; સર૰ म. मटार

ગુજરાતી

માં મટરની 2 મુખ્ય વ્યાખ્યા છે: મટર1મૅટર2

મૅટર2

નપુંસક લિંગ

 • 1

  દ્રવ્ય; પદાર્થ.

 • 2

  સામગ્રી.

 • 3

  વિષય; વિષયવસ્તુ.

 • 4

  બાબત; મામલો.

સ્ત્રીલિંગ

 • 1

  દ્રવ્ય; પદાર્થ.

 • 2

  સામગ્રી.

 • 3

  વિષય; વિષયવસ્તુ.

 • 4

  બાબત; મામલો.

મૂળ

इं.