મેટ્રન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેટ્રન

સ્ત્રીલિંગ

  • 1

    (ઘર, હૉસ્પિટલ ઇ૰ની) વ્યવસ્થાપક સ્ત્રી જેમ કે, વડી નર્સ.

મૂળ

इं.