મૅટ્રિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅટ્રિક

વિશેષણ

  • 1

    મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણેલ; વિનીત.

નપુંસક લિંગ

  • 1

    તે કક્ષાનું ભણતર.

સ્ત્રીલિંગ

  • 1

    તે કક્ષાનું ભણતર.

મૂળ

इं.