મૅટાબૉલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅટાબૉલિઝમ

નપુંસક લિંગ

  • 1

    ચયાપચય; સજીવોમાં થતી ઘટન અને વિઘટનની રાસાયણિક પ્રક્રિયાઓ.

મૂળ

इं.