મઠાણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઠાણો

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી મઠારવાનું સોનીનું ઓજાર.

મૂળ

'મઠારવું' ઉપરથી