મૂઠી વાળીને (નાસવું, દોડવું) ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂઠી વાળીને (નાસવું, દોડવું)

  • 1

    બનતા બધા જોશથી, ઉતાવળે, પાછું જોયા વિના દોડવું.