ગુજરાતી

માં મડદાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: મડદાલ1મુડદાલ2

મડદાલ1

વિશેષણ

 • 1

  મુડદાલ; મુડદા જેવું.

 • 2

  નિર્બળ; નિર્માલ્ય.

 • 3

  મડદાનું (માંસ).

મૂળ

મડદું પરથી

ગુજરાતી

માં મડદાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: મડદાલ1મુડદાલ2

મુડદાલ2

વિશેષણ

 • 1

  મુડદા જેવું.

 • 2

  નિર્બળ; નિર્માલ્ય.

 • 3

  મડદાનું (માંસ).

મૂળ

फा. मुर्दार; સર૰ हिं. मुरदार, म. मुडदार