મંડલેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડલેશ્વર

પુંલિંગ

  • 1

    એક મંડળ-૧૨ રાજ્યોનો અધિપતિ.

  • 2

    સંન્યાસી શિષ્યમંડળનો અધિપતિ.