મડિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મડિયા

પુંલિંગ

  • 1

    એ નામની નાત કે તેવી અટક.

મડિયાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મડિયાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મરડીને ઘાલવાનાં પોલાં કલ્લાં.

  • 2

    સુરતી ઘૂંટણ.

મૂળ

'મરડવું' ઉપરથી