મઢવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઢવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    લપેટી કે આવરીને જડી દેવું.

  • 2

    લાક્ષણિક છેતરવું; બનાવવું.

મૂળ

दे. मढिअ=મઢેલું; સર૰ हिं. मढना; म. मढणें